પ્રભાસ પાટણ વોડૅ નંબર-2 ના લોકો લડી લેવાના મૂડમાં, શું વર્ષ 2020-21 ના હાઉસટેક્સ નો લોકો સંપૂર્ણપણે બહિષ્કાર કરશે ?

ગીર સોમનાથ, પ્રભાસ પાટણ ખાતે વોડૅ નં 2 માં આવેલ શાહિન કોલોની, લખાતવાડી, ગુલાબ નગર વિગેરે કોલોનીનાં શહેરીજનો પ્રાથમિક સુવિધાઓ થી વંચિત અને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ની કામગીરીથી અસંતુષ્ટ છે. નગરપાલિકા દ્વારા શહેરીજનો પાસે ટેકસ ના નામે લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે ત્યારે શહેરીજનો વર્ષ 2015-16 થી 2018-19 આમ ચાર વર્ષ થી આ કોલોનીનો નગરપાલિકામાં સમાવેશ થયો છે. ત્યારે આટલા વર્ષોથી શહેરીજનોને નગરપાલિકા દ્વારા માત્ર સપનાઓજ દેખાડવામાં આવ્યાં છે. લોકો નિયમિત રીતે હાઉસટેક્સની ભરપાઈ કરતાં આવ્યાં છે. પરંતુ આજ દિન સુધી લોકોને રોડ રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટો, સફાઈ … Continue reading પ્રભાસ પાટણ વોડૅ નંબર-2 ના લોકો લડી લેવાના મૂડમાં, શું વર્ષ 2020-21 ના હાઉસટેક્સ નો લોકો સંપૂર્ણપણે બહિષ્કાર કરશે ?